• Gujarati News
  • National
  • પાણી ભરતી વેળા કૂવામાં પડી જતાં મહિલાનું મોત

પાણી ભરતી વેળા કૂવામાં પડી જતાં મહિલાનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયપુર | વાલોડનાહથુકા ગામે કૂવામાં પાણી ભરી રહેલી મહિલા કૂવામાં પડી જતાં તેનું મહિલાનું મોત થયું હતું. હથુકા ગામના ટાંકી ફળિયામાં રહેતાં ઉર્મીલાબેન તે કાંતીલાલ મગનભાઈ હળપતિ ઘરે ગઈકાલે સાંજથી દેખાતા હતા ત્યારે તપાસ કરતા ઉર્મિલાબહેનને હથુકા ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૭૬ વાળી મીનેશભાઇ શાંતિલાલ પટેલના ખેતરમાં આવેલ બંગલી નજીકના ખેતર પાસે જોયા હતા. ત્યાં તપાસ કરતાં રાત્રે સવા અગિયાર કલાકે પગ લપસી જતા કુવામાં પડી ગયા હોવાનું જણાયું હું. અહીં કૂવામાં તપાસ કરતાં ઉર્મીલાબહેન હળપતિની લાશ અંદરથી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...