• Gujarati News
  • National
  • વાલોડ |અલૂણાવ્રત નિમિત્તે એક દિવસના ગૌરીવ્રતની પૂજનવિધિ કરવામાં આવી હતી,

વાલોડ |અલૂણાવ્રત નિમિત્તે એક દિવસના ગૌરીવ્રતની પૂજનવિધિ કરવામાં આવી હતી,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ |અલૂણાવ્રત નિમિત્તે એક દિવસના ગૌરીવ્રતની પૂજનવિધિ કરવામાં આવી હતી, જેમાં બાલિકાઓ ખૂબ ઉત્સાહથી જોડાઈ હતી અને પૂર્ણા નદી કિનારે આરતી કરી હતી અને નદિમાં વિસજૅન સમયે બાલિકાઓ હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા અને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. એક દિવસના ગૌરીવ્રત નિમિત્તે દરેક બાલિકાઓને ભેટ પેલાડ બુહારી ગામના નિવૃત્ત શિક્ષિકા મણિબેન એન. પટેલના તરફથી એનાયત કરવામાં આવ્યા હતા. બાલિકાઓના મુખ પર સ્મિત રેલાયું હતું.

પેલાડ બુહારી ગામે ગૌરીવ્રત નિમિત્તે બાલિકાઓને ભેટ

અન્ય સમાચારો પણ છે...