• Gujarati News
  • National
  • વાલોડ તાલુકાના ગામોમા ઠેર ઠેર હોળી ના શુભ ચોડીયામા હોળી

વાલોડ તાલુકાના ગામોમા ઠેર ઠેર હોળી ના શુભ ચોડીયામા હોળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ તાલુકાના ગામોમા ઠેર ઠેર હોળી ના શુભ ચોડીયામા હોળી માતાના દશૅન કરવા ગામજનો ભેગા થયા હતા.હોળીના તહેવાર નિમીતે લોકો હોળીમા જુના પતંગ ,શાણા સહિત હોમવામા આવ્યા હતા.સૌભાગ્યવતિ બહેનોએ હોળી માઁ ની પ્રદક્ષિણા કરીને શ્રીફળ હોમવાની પ્રથા પ્રચલિત છે.

પેલાડબુહારીમાં હોળી પ્રગટાવી ગ્રામજનોએ પૂજા-અર્ચના કરી

અન્ય સમાચારો પણ છે...