તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુડિકો બેંક ઉત્તમ સેવા આપવા માટે કટિબદ્ધ: ચેરમેન

સુડિકો બેંક ઉત્તમ સેવા આપવા માટે કટિબદ્ધ: ચેરમેન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ |ધીસુરત ડિ. કો-ઓપ. બેંક લિ. સુરતે તેના એટીએમ નેટવર્કનો વિસ્તાર કરતાં વધુ નવાં એટીએમનું લોકાર્પણ કર્યું છે. બેંકે તેની ગ્રામીણ શાખા પૈકીની બારડોલી સિટી, પલસાણા અને સચિન શાખામાં એટીએમ સુવિધાઓ શરૂ કરવા સાથે સુરત શહેરના તેના ગ્રાહકો માટે સુરત સ્થિત પીપલોદ, નાનપુરા અને મગોબ શાખા સંલગ્ન એટીએમનું પણ ઉદઘાટન કર્યું હતું. ટેક્નોલોજી રિવોલ્યુવેશન સાથે સંકલન સાધતાં ધી સુરત ડિ. કો-ઓપ બેંક તેના ગ્રાહકોને વધુમાં વધુ અને ઉત્તમ સુવિધાઓ પુરી પાડવાકુલ ૨૫ જેટલાં એટીએમ શરૂ કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...