અંધાત્રી-ધામણીયા ખાતે દીપડો પાંજરે પુરાતા રાહત

વાલોડ તાલુકાના અંધાત્રી-ધામણીયા ખાતે તાડફળીયા ત્રણ દીપડા રાત્રીના સમયે દેખાતા હોવાની ફરિયાદ ઉઠતા બે દિવસ અગાઉ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:45 AM
અંધાત્રી-ધામણીયા ખાતે દીપડો પાંજરે પુરાતા રાહત
વાલોડ તાલુકાના અંધાત્રી-ધામણીયા ખાતે તાડફળીયા ત્રણ દીપડા રાત્રીના સમયે દેખાતા હોવાની ફરિયાદ ઉઠતા બે દિવસ અગાઉ અરવિંદભાઈ રવજીભાઈ ઢોડીયાના ઘરની બાજુમાં મૂકેલા પાંજરામાં દીપડાનું બચ્ચું રાત્રીના આઠ કલાકમાં જ પાંજરે પુરાયું છે, ત્રણેય દીપડા માનવ વસવાટમાં બેખોફ બની લોકોના ઘર નજીક આંટાફેરા મારતા હોવાથી અંધાત્રી-ધામણીયા ખાતે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. હજી બહાર બે દીપડા ફરતા હોય અંધાત્રી ગામના સરપંચ રાજુભાઇએ રજૂઆત કરી ફરી પાંજરા મુકવા વનવિભાગ ને અરજ કરી છે.

X
અંધાત્રી-ધામણીયા ખાતે દીપડો પાંજરે પુરાતા રાહત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App