તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારી ગામ .....

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારી ગામ .....

પહોંચતાબારડોલી સારવાર માટે લઈ જતાં હતાં તે દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ર્સ્કોપિયો ચાલકે પૂરઝડપે ગફલત રીતે ચલાવી બે મોટરસાઈકલ તથા કારને અડફેટમાં લઈ લેતા થોડા સમયે રોડ પર ભાગદોડ મચી ગઈ હતી. યમરાજ સમાન બનીને આવેલ ર્સ્કોપિયોએ ત્રણ અન્ય વાહનને અડફેટમાં લેતા થોડા સમય માટે કીમ માંડવી રોડ પર વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી.

વેડછીખા .....

વાલોડપોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે ઉપરોક્ત ત્રણ આરોપીઓ દ્વારા જાહેર માર્ગ પરથી પસાર થતા રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરી રિક્ષા ચલાવી દઈને મારી નાખવાની કોશીશ બાબત ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ પૂર ઝડપે અને ગફલતભરી રીતે બેફિકરાઈથી ફરિયાદી બ્રાહ્મપાલના જાનમાલને નુકશાન કરવાના ઇરાદે કામના આરોપીઓએ રિક્ષા (જીજે- 5વીવી-1008) ફરિયાદી પાછળ ઇરાદા પૂર્વક ચઢાવી દીધેલ હતી. જાહેર માર્ગ પર ટક્કર મારતા બૂમ પાડતા દૂધ ડેરી પર બેસેલ રાકેશભાઈ લલ્લુભાઇએ ફરિયાદીને બેઠો કરેલ. રિક્ષા ચાલાક ફરિયાદીને ટક્કર મારી ભાગી ગયેલ ફરિયાદીને રસ્તા પર પડતા મૂઠમાર વાગતા, હાથ અને પગના ભાગે ઇજા પહોંચી હતી.

ફરિયાદીએ જણાવ્યું હતું કે રિક્ષામાં ઘાતક હથિયાર લોખંડના સળિયા, પરાઈ જેવા તીક્ષણ હથિયાર પણ હોવાનું જણાવેલ. આરોપીઓ ગામમાં અશાંતિ ફેલાવા આવ્યા હોવાની આશંકા કરી ફરિયાદ કરી છે. અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા ધુળેટીના બનાવ બાબતે સામ સામે ફરિયાદ કરવામાં હાલના તબબકે વેડછી ગામે અજંપાગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાલોડ પોલીસ અંગે તપાસ કરી રહી છે

છેલ્લા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો