તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Valod
  • મોરદેવીના વિદ્યાર્થીઓ ખોખોમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

મોરદેવીના વિદ્યાર્થીઓ ખોખોમાં રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | તાપી જિલ્લાના રમતગમત અધિકારી આયોજિત અંદર ૧૯ ખોખોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. તેમાં મોરદેવી ગામના સાધના વિદ્યાલય બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં શાળાની અસ્મિતા કુમારી એ. ગામીત, ફાલ્ગુની જી. ચૌધરી અને આશિષ બી ગામીતની પસંદગી કરવામાં આવી હતી. જે બાળકો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.

અન્ય સમાચારો પણ છે...