મોરદેવીથી 7 ફૂટનો અજગર પકડાયો

માયપુર | વાલોડ તાલુકાના મોરદેવી ગામની ચોતરફ જંગલ હોવાથી દીપડો, જંગલી ભૂંડ, ઘોર ખોદયો, સાપ અજગર જેવા કેટલાય વન્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:05 AM
Valod - મોરદેવીથી 7 ફૂટનો અજગર પકડાયો
માયપુર | વાલોડ તાલુકાના મોરદેવી ગામની ચોતરફ જંગલ હોવાથી દીપડો, જંગલી ભૂંડ, ઘોર ખોદયો, સાપ અજગર જેવા કેટલાય વન્ય પ્રાણીઓ ગામમાં આવી ચઢવાના બનાવો બનતા હોય છે. આજરોજ રાજેશભાઈ કુંવરજીભાઇ ચૌધરીના ખેતરમાં અજગર દેખાતા વાલોડના ફ્રેન્ડ્સ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય ઇમરાન વૈદ્યને જાણ કરતા તેઓ તથા તેમના મિત્ર ઇબ્રાહિમ દાવજી સાથે મોરદેવી ખાતે આવી અજગરને પકડી વાલોડ વન વિભાગના અધીકારીઓની રૂબરૂમાં જંગલમાં છોડી દેવામાં આવ્યો.

X
Valod - મોરદેવીથી 7 ફૂટનો અજગર પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App