તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા | તાપી જિલ્લાના વાલોડ નગર ખાતે આવેલી ખુ.મ.ગાંધી શાળાના

વ્યારા | તાપી જિલ્લાના વાલોડ નગર ખાતે આવેલી ખુ.મ.ગાંધી શાળાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપી જિલ્લાના વાલોડ નગર ખાતે આવેલી ખુ.મ.ગાંધી શાળાના 200થી વધુ વિધાર્થીઓએ વાલોડ પોલીસ મથકને મુલાકાત લઇ વિવિધ કામગીરી નિહાળી પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો અંગે માહિતી મેળવી હતી. વાલોડ પોલીસ મથકે આવેલા વિધાર્થી અને શાળાના શિક્ષકોને આવરકતા પોલીસ મથકના પોસઈ કે. ડી. ગોહિલ દ્વારા જણાવ્યું પ્રજા અને પોલીસ વચ્ચેનો દર દૂર થાય અને એકબીજાના સહકારની ભાવના વધેએ માટે સુરક્ષા સેતુ અંતર્ગત વિવિધ કામગીરીઓ થાય છે. જે બાદ વિધાર્થીઓને વાલોડ પોલિસ મથકના વાયરલેશ રૂમ, પીએસઓની કામગીરી, જેલ સહીત વિવિધ કામગીરી બતાવી હતી. જે બબડ પોલ્સ દ્વારા આપતીના સમયે વપરાતા વિવિધ હથિયારની માહિતી આપી હતી. સહતે પોસઈ ગોહિલ દ્વારા બાળકો સાથે વિવિધ પ્રશ્નોતરી કરી તેમને જાણકારી આપી હતી. તસવીર- ભાસ્કર

વાલોડ પોલીસ મથક બન્યું શિક્ષકખંડ

અન્ય સમાચારો પણ છે...