તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સ્યાદલા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રી વરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્યાદલા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રી વરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્યાદલા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રી વરાયા

વ્યારા | વાલોડતાલુકાના સ્યાદલા દૂધ ઉત્પાદક મંડલીની વાર્ષિક સાધારણસત્રા પ્રમુખ બુદ્ધદેવ વલ્લભભાઈ ભક્તના અધ્યક્ષ સ્થાને મળી હતી. સંસ્થાના મંત્રી વિઠ્ઠલભાઈ રબારી સને 2015-16ના હિસાબોનું વાંચન કરી એજન્ડા પ્રમાણે સર્વાનુમત્તે કામો મંજૂર થયા હતાં. સભાસદોની શેર પર 15 ટકા ડિવિડન્ડ તથા 300 બોનસ ફંડ તથા દૂધ ભાવફેર લિટરે 7 રૂપિયા તથા ગપ્રમાણે ચૂકવવાનું જાહેરાત કરી હતી. જેથી સભાસદોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. સ્યાદલા દૂધ મંડળીના પ્રમુખ તરીકે બુદ્ધદેવભાઈ ભક્તની તથા છેલ્લા 20 વર્ષથી માનદમંત્રી તરીકે વિઠ્ઠલભાઈ નાગરીકની પસંદગી સર્વાનુમત્તે કરવામાં આવી હતી. વાલોડ દૂધના ભાવફેરમાં સતત વધારો કરી સારી નામના મેળવી રહી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો