નવા વર્ષે શ્રી હરીને અન્નકૂટ ધરાવાયો

Valod - latest valod news 035724

DivyaBhaskar News Network

Nov 11, 2018, 03:57 AM IST
વાલોડ | ઉત્સવથી ભરપૂર એવાં સનાતન હિન્દુ ધર્મમાં નવા વર્ષનાં પ્રથમ દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. અને ભગવાનને નવા વર્ષે જમાડીને ભક્તો કૃતાર્થ થતાં હોય છે. બુહારીના સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ 56 વાનગીનો ભવ્ય અન્નકૂટ સ્થાનિક હરિભક્તો દ્વારા ધરાવવામાં આવ્યો હતો. જેમાં આજુબાજુના હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Valod - latest valod news 035724
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી