તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યારા |વાલોડ નગરના રહીશ અને બોરખડીની કસ્તુરબા અધ્યાયન મંદિરમાં ફરજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા |વાલોડ નગરના રહીશ અને બોરખડીની કસ્તુરબા અધ્યાયન મંદિરમાં ફરજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા |વાલોડ નગરના રહીશ અને બોરખડીની કસ્તુરબા અધ્યાયન મંદિરમાં ફરજ બજાવતાં પ્રતિકભાઈ પી. વ્યાસે ગુજરાત રાજ્યની માનસિક રીતે વિકલાંગ બાળકો માટેની શાળાઓના સર્વગ્રાહી અભ્યાસ શિર્ષક હેઠળ રજૂ કરેલી મહાનિબંધને વિરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વસિટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરવામાં આવી છે. સંશોધન કાર્ય એમણે કોલેજ ઓફ એજ્યુકેશન ખરોડના ડો. ઈન્તેખાબ અંસારીના માર્ગદર્શન હેઠળ કર્યુ હતું. વાલોડના રહીશ પ્રતિકભાઈ પી. વ્યાસ છેલ્લા 23 વર્ષથી પ્રાથમિક શાળાના શિક્ષકો તૈયાર કરનાર કોલેજમાં બેહનોનું ઘડતરનું શ્રેષ્ઠ કાર્ય કરે છે.

વાલોડ નગરના પ્રતિક વ્યાસને પીએચડીની પદવી એનાયત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો