તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વાલોડ |વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામે સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા પૂ.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાલોડ |વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામે સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા પૂ.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ |વાલોડ તાલુકાના પેલાડબુહારી ગામે સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા પૂ. સંત પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમાં ગણેશ મંડળના કાર્યકરો અને હરિભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પેલાડબુહારી ગામે સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા ગણેશોત્સવ નિમિત્તે ગણેશ મંડળ અને હરિભક્તો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત સંજયભાઈ પ્રજાપતિ, બુહારીના યુવાઅગ્રણી સુરજ દેસાઈ, ભરત પટેલ, રોહિત પટેલ, પ્રકાશ પટેલ સહિતના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પેલાડબુહારી ગામે પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો