તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડ | વાલોડતાલુકાની વિરપોર ગામે આવેલ અંગ્રેજીમાધ્યમ શાળામાં મહેંદી, થાળી

વાલોડ | વાલોડતાલુકાની વિરપોર ગામે આવેલ અંગ્રેજીમાધ્યમ શાળામાં મહેંદી, થાળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડતાલુકાની વિરપોર ગામે આવેલ અંગ્રેજીમાધ્યમ શાળામાં મહેંદી, થાળી શણગાર, હેરસ્ટાઈલ સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. જેમા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિરપોર ગામે માનવ કલ્યાણટ્રસ્ટ સંચાલિત બલ્લુકાકા વિદ્યાવિહાર અંગ્રેજી માધ્યમ શાળામાં અલુણાવ્રત નિમિત્તે મહૈદી, થાળી શણગાર, હેરસ્ટાઈલ, ફૈન્સીડ્રેસ સ્પર્ધાનું પણ આયોજન થયું હતુ. મેંહદીમાં પ્રથમ ભૂમી ગામીત, દ્રીતીય સલોની ગામીત, તૃતીય ક્રમે કૃપેશ ચૌધરી રહ્યાં હતાં. થાળી શણગારમાં રીષિકા પંચાલ, પ્રિન્સ રાણા, ધ્રુવલ ચૌધરી અને ફેન્સીડ્રેસમાં જાન્વીરાણા, ભાઈઓમાં વંશ પંચાલ હેરસ્ટાઈલમાં બહેનોમાં રાશી ચૌધરી, પ્રિયાંશી ચૌધરી રહ્યાં હતાં. જ્યારે બાળકોમાં આયુષ ગામીત, પાથૅ હળપતિ, સ્મીત પટેલ વિજેતા રહ્યાં હતાં.

વિરપોર-બુહારી અંગ્રેજી માધ્યમ શાળામાં સ્પર્ધાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...