તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાલોડ | વાલોડતાલુકા સંકલિત બાળ વિકાસ વિભાગમાં કો ઓર્ડિનેટર તરીકે

વાલોડ | વાલોડતાલુકા સંકલિત બાળ વિકાસ વિભાગમાં કો- ઓર્ડિનેટર તરીકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડ | વાલોડતાલુકા સંકલિત બાળ વિકાસ વિભાગમાં કો- ઓર્ડિનેટર તરીકે કામગીરી કરનાર એક સમારોહનું આયોજન વાલોડ સીડીપીઓ હંસાબેન પટેલના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો. સુપરવાઈઝર મધુબેન, તારાબહેન દીપ્તિબહેન, આગણવાડી વર્કરો સુપરવાઈઝર બહેનો સહિત હાજર રહ્યા હતા. અર્જુનભાઈ પટેલે કરેલી કામગીરીને બિરદાવી હતી અને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. વાલોડ ખાતે યોજાયેલા વિદાય સમારોહમાં બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

વાલોડ બાળ વિકાસ વિભાગના કોઓર્ડિનેટરને વિદાઇ અપાઇ

અન્ય સમાચારો પણ છે...