તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારામાં ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ચાર ટ્રક ઝડપી પાડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ચાર ટ્રક ઝડપી પાડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા માં વ્યારા પાસે થી ઑવરલોડ રેતી ભરી ને જતી 1 ટ્રક ને વ્યારા નગર ના ઉનાઈ ચોકડી પાસે થી ઝડપી પાડી અને 3 ટ્રકો માટી ભરેલી વાલોડ પાસે થી ઝડપી પાડી કુલ 4 ટ્રકો ને કબ્જે લઇ દંડ ફટકારવાની કામગીરી હાથ ધરી હતી

તાપી જિલ્લા ના વ્યારા સહીત અન્ય તાલુકા માંથી તાપી નદી માંથી રેતી ઓનો ઓવરલોડ જથ્થો ટ્રકો માં ભરી અને ટ્રકચાલકો સરકારી ચોપડે લાખો રૂપિયા ના રોયલ્ટી કરી નુકસાન પોહચાડી દેતા હોય છે જેને લઇ વ્યારા ખાણ ખનીજ વિભાગ સક્રિય બની જતા ભૂસ્તર વિભાગના ભાવેશ કોરાટ અને સ્ટાફ દ્વારા વ્યારા ખાતે ચેકીંગ હાથ ધર્યું હતું. વ્યારા નગર ના ઉનાઈ નાકા પાસે ચેકીંગ દરમિયાન 1 રેતી ની ઓવરલોડ ટ્રક મળી હતી, જયારે વાલોડ તરફ થી 3 ઓવરલોડ માટી ભરેલી ટ્રકો ઝડપી પડી હતી તેમજ ટ્રકો નો કબ્જેઓ લઇ દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ હતી ઓવરલોડ ટ્રક ચાલકો માં ફફડાટ ફેલાયો હતો વ્યારા ખાણખનીજ વિભાગ દ્વારા અવારનવાર સક્રિય બની જિલ્લા માં ચેકીંગ યથાવત રાખી રોયલ્ટી ચોરો પર અને માટી ચોરો પર કડક કાર્યવાહી હાથ ધરે જરૂરી છે.

વાલોડ તરફથી 3 અને વ્યારાથી 1 ઝડપાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો