• Gujarati News
  • બુહારીમાં શાંતિપૂર્ણ વિસર્જન

બુહારીમાં શાંતિપૂર્ણ વિસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુહારીમાં શાંતિપૂર્ણ વિસર્જન
વાલોડ|વાલોડ તાલુકાના ગામોમાં ગણેશ વિસજન દિવસે પૂર્ણા નદી કિનારાના તટ પર વિસર્જન કરાયું હતું. પૂર્ણા નદીમાં અચાનક ઘોડાપુર આવી જતાં નદી બંને કાંઠે છલકાતા ગણેશ સંચાલક મંડળો મુઝવણમાં મુકાયા હતાં. જોકે, ગણેશ વિસર્જનના સમયે પોસઈ કે. એમ. માલીવાડ અને આગેવાનોના પ્રયાસે અંધાત્રી પુલ પર દોરડાની વ્યવસ્થા કરી વિસર્જન કરાયું હતું.
સાર સમાચાર