વાલિયા શાળામાં માતૃવંદના કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલીયાનીજયમાતાજી વિદ્યામંદિર ખાતે માતાઓનું બહુમાન થાય અને પોતાના બાળકોના ઘડતર માટે તેમનામા યોગ્ય દિશાસૂઝ કેળવાય તેવા આશયથી માતૃવંદના કાર્યક્રમ યોજવામાં આવશે. આજે શનિવારના બપોરે 1 થી4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. તેમાં મુખ્ય વક્તા સ્વામીની તન્મયાનંદ સરસ્વતી વલસાડથી સુસંસ્કારોનું સંવર્ધનના વિષય પર વક્તવ્ય આપશે.

અન્ય સમાચારો પણ છે...