તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Valia
  • Valia વિદેશીદારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ અારોપી ઝડપાયો

વિદેશીદારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ અારોપી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વર તાલુકામાં અાવેલાં નવાગામ કરારવેલ ગામ પાસેથી અારઅાર સેલની ટીમે ગત 5મી જૂલાઇઅે વિદેશીદારૂનો જથ્થો ભરેલી અેક કાર ઝડપી પાડી હતી. પોલીસે જે તે સમયે 4.85 લાખના વિદેશીદારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 3 અારોપીઅોની ધરપકડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન વાલિયાના લૂણા ગામના જગદિશ રવિયા વસાવાનું નામ ખુલ્યું હતું. જેના પગલે અંક્લેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના પીઅેસઅાઇ વાય. જી. ગીરનારે ટીમ સાથે લુણા ગામે દરોડો પાડી ચોક્કસ બાતમીના અાધારે વોન્ટેડ અારોપી જગદિશ વસાવાની ધરપકડ કરી હતી. પોલીસે અન્ય સાગરિતોની સંડોવણી તેમજ દારૂની હેરાફેરીમાં અન્ય શખ્સોની સંડોવણીની વિગતો મેળવવા તેને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેના અેક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...