તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મતદાનમાં ગેરરિતિ બાબતે કાર્યકરો વચ્ચે ઘર્ષણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાનમાં ગેરરિતિ બાબતે કાર્યકરો વચ્ચે ઘર્ષણ

વાગરા તાલુકા પંચાયતની ચાચવેલ બેઠકની પેટાચુટણી દરમ્યાન મતદાનમાં ગેરરીતિ બાબતે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી ટોળાને વિખેરી નાંખ્યા હતા. ચાચવેલ બેઠકની પેટા ચુંટણીમાં સરેરાશ 65 ટકા જેટલું મતદાન નોંધાવા પામ્યું હતું. તસવીર-સલીમપટેલ

અન્ય સમાચારો પણ છે...