તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Vagara
  • વાગરાની પ્રા. કુમાર શાળામાંથી બે બાળકોને ઉઠાવી ગયાની અફવાથી વાલીઓમાં દોડધામ

વાગરાની પ્રા. કુમાર શાળામાંથી બે બાળકોને ઉઠાવી ગયાની અફવાથી વાલીઓમાં દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરામાં આવેલી પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતાં બે બાળકોને બાળકોનું અપહરણ કરતી ટોળકી ઉઠાવી ગઇ હોવાની અફવા ગામમાં પ્રસરી ગઇ હતી. જેના પગલે વિદ્યાર્થીઓના માતા-પિતા ગભરાઇને શાળાએ ધસી અાવ્યાં હતાં. જોકે તેમના બાળકો શાળામાં જ અભ્યાસ કરી રહ્યાં હોઇ વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાગરા ગામમાં આવેલી પ્રાથમિક કુમાર શાળામાં ગામના 174 બાળકો ધો. 1થી 7માં અભ્યાસ કરે છે. દરમિયાન આજે બપોરે ગામમાં કોઇ અસામાજિક તત્વોએ અફવા ફેલાવી હતી કે, કુમાર શાળામાંથી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...