• Gujarati News
  • વાગરામાં કેરોસિન માટે ધક્કા

વાગરામાં કેરોસિન માટે ધક્કા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરામાં આવેલસસ્તા અનાજની દુકાનો પર 14 દિવસ થવા છતાં હજુ સુધી કેરોસીન ગોડાઉન પર આવેલ ના હોવાથી ગોડાઉનવાલા સાથે ગ્રાહક સાથે રકઝક થઇ રહી છે. જોકે પહેલાં કેરોસીન હજીરાથી આવતું હતું જે પણ કેરોસીન હવે વડોદરાથી કરતાં 14 દિવસ થવા છતાં કેરોસીન ગોડાઉનમાં હજુ આવેલના હોવાથી ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે.