માહ્યવંશી સમાજના તારલાનું સન્માન અને નોટબુકનું વિતરણ

ભીલાડ| ઉમરગામ તાલુકાના ઘોડિપાડા સાંસ્કૃતિક હોલ ખાતે 12 ઓગસ્ટ રવિવારે સવારે 10 કલાકે ઉમરગામ માહ્યવંશી વિકાસ મંચ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:30 AM
માહ્યવંશી સમાજના તારલાનું સન્માન અને નોટબુકનું વિતરણ
ભીલાડ| ઉમરગામ તાલુકાના ઘોડિપાડા સાંસ્કૃતિક હોલ ખાતે 12 ઓગસ્ટ રવિવારે સવારે 10 કલાકે ઉમરગામ માહ્યવંશી વિકાસ મંચ દ્વારા શૈક્ષણિક વર્ષ 2018માં ઉત્તિર્ણ થયેલા સમાજના તેજસ્વી તારલાનું સન્માન અને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોટબુક તથા એસએસસી, એચએચસી, ડીગ્રી, ડિપ્લોમામાંના તેજવી તારલાને પ્રમાણપત્ર અને રોકડ ઇનામથી સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પરમાર, રમણભાઈ પાટકર,મહાનુભાવો, ટ્રસ્ટી મંડળના સભ્યો, સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

X
માહ્યવંશી સમાજના તારલાનું સન્માન અને નોટબુકનું વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App