તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Umbergaon
  • ભીલાડ|ઉમરગામ તાલુકા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવાર ના રોજ ફણસા

ભીલાડ|ઉમરગામ તાલુકા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવાર ના રોજ ફણસા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ|ઉમરગામ તાલુકા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવાર ના રોજ ફણસા અને કોળીવાડ ગામ ખાતે પ્રમુખ કાંતિભાઈ કોળી ની અધ્યક્ષ સ્થાન હેઠળ સમાજ ની વિધવા બહેનો ના સંતાનો માટે શિક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો.જેમાં સમાજના અગ્રણી હસમુખભાઈ કોળી, પ્રશાંત પટેલ, સંધ્યાબેન કોળી, દિપક પટેલ, અંતિમ કોળી, વીરેન્દ્ર પટેલ, કિરણ કોળી તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિત વચ્ચે ફણસાના તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે ફણસા, કલગામ, કરજગામ અને સરીગામના 65 બાળકોને શિક્ષણિક કીટનું વિતરણ કર્યું હતા. જ્યારે કોળીવાડ પંચાયત વિસ્તારના ખેતરાળ લીમડા ચોક ખાતે વિધવા બહેનોના 53 સંતાનોને શિક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...