Home » Daxin Gujarat » Valsad District » Umbergaon » સરીગામમાં 15 ઓગષ્ટે તિરંગા યાત્રાનું આયોજન

સરીગામમાં 15 ઓગષ્ટે તિરંગા યાત્રાનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 04:00 AM

ન્યૂઝ ફટાફટ

  • સરીગામમાં 15 ઓગષ્ટે તિરંગા યાત્રાનું આયોજન
    ભીલાડ|ઉમરગામના સરીગામ ખાતે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 15 ઓગષ્ટ ને બુધવાર ના રોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.યુવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન રાકેશ રાય ની આગેવાની હેઠળ તિરંગા યાત્રા સરીગામ ના સરદાર નગર થી નીકળી બજાર માં રહી ને સરીગામ કેડીબી હાઈસ્કૂલ પોહચશે.યાત્રા માં દેશ ભક્તિ ની ધૂન થી પૂરો વિસ્તાર દેશ ભક્તિ થી રંગાઈ જશે.કેડીબી હાઈસ્કૂલ માં યાત્રા ના સમાપન પ્રસંગે દેશ ભક્તિ કૃતિ ઓ રજુ કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ