તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારગોલ ગામે સીવણના તાલીમાર્થીઓને પ્રમાણ પત્ર અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ | ભંડારી સમાજ નારગોલ અને એશ્વરીયા એઝીમ ટ્રેનિંગ સેન્ટરના પ્રયત્નોથી નારગોલ ગામે જરૂરમંદ બહેનોને વિનામુલ્યે સીવણની તાલીમ આપવામાં માટે સીવણ તાલીમ કેન્દ્ર ઊભું કરી નારગોલ ગામે 400થી વધુ ભંડારી સમાજ સહિત અન્ય જ્ઞાતીની બહેનોને તાલીમ આપવાની સુંદર કામગીરી ઉમરગામ ટેક્ષટાઇલ ઉધ્યોગના અગ્રણી રાધાક્રુષ્ણ નાયર તેમજ ભંડારી સમાજ નારગોલના સયુક્ત સાહિયોગ પ્રયત્નોથી કરવામાં આવી હતી.‘ફેડરેશન ઓફ ઈન્ડિયા વુમન એન્ટ્રેપ્રેન્યુઅર’ના એસેસમેન્ટ કર્યા બાદ ભારત સરકારના ટેક્ષટાઇલ મિનિસ્ટ્રી દ્વારા પ્રમાણ પત્ર આપવામાં આવતા હોય છે જેના ભાગ રૂપે નારગોલ ગામે તાલીમ લીધેલ બહેનોને પ્રમાણ પત્ર વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...