• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Umbergaon
  • Umbergaon - મરોલી દરિયા કિનારે શ્રીજીની કેટલીક મૂર્તિ તણાઇ આવી,સ્થાનિક યુવકોએ ફરી વિસર્જિત કરી

મરોલી દરિયા કિનારે શ્રીજીની કેટલીક મૂર્તિ તણાઇ આવી,સ્થાનિક યુવકોએ ફરી વિસર્જિત કરી

ઉમરગામ તાલુકા વિસ્તારમાં ગુરુવારે પૂજા અર્ચના કરી સ્થાપના કરી હતી. જે સ્થાપના કરેલી મૂર્તિઓમાં દોઢ દિવસની...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:36 AM
Umbergaon - મરોલી દરિયા કિનારે શ્રીજીની કેટલીક મૂર્તિ તણાઇ આવી,સ્થાનિક યુવકોએ ફરી વિસર્જિત કરી
ઉમરગામ તાલુકા વિસ્તારમાં ગુરુવારે પૂજા અર્ચના કરી સ્થાપના કરી હતી. જે સ્થાપના કરેલી મૂર્તિઓમાં દોઢ દિવસની મૂર્તિનું શુક્રવારે અરબી સમુદ્રમાં વિસર્જન કરવામાં આવી હતી. જેમાં અરબી સમુદ્રમાં વિસર્જિત કરેલી પીઓપીની ગણેશજીની મૂર્તિ ભરતી સાથે મરોલીના કિનારે તણાઈ આવી હતી.જેને મરોલી પંચાયતના માજી સરપંચ રાજેશ કેણીની આગેવાની હેઠળ માછી અને માંગેલા સમાજના યુવાનોએ મધ્યે દરિયે વિસર્જિત કરી હતી.

X
Umbergaon - મરોલી દરિયા કિનારે શ્રીજીની કેટલીક મૂર્તિ તણાઇ આવી,સ્થાનિક યુવકોએ ફરી વિસર્જિત કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App