Home » Daxin Gujarat » Valsad District » Umbergaon » Umbergaon - મરોલી ગણેશોત્સવમાં રોજ ચાલતો ભંડારો

મરોલી ગણેશોત્સવમાં રોજ ચાલતો ભંડારો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:36 AM

Umbergaon News - वापीવાપીઃ ઉમરગામના મરોલી માછીવાડમાં પાંચ મંડળ શીવ મંડળ, રામ મંડળ, જલારામ મંડળ અને પ્રેરણા મંડળ દ્વારા પાંચ...

  • Umbergaon - મરોલી ગણેશોત્સવમાં રોજ ચાલતો ભંડારો
    वापीવાપીઃ ઉમરગામના મરોલી માછીવાડમાં પાંચ મંડળ શીવ મંડળ, રામ મંડળ, જલારામ મંડળ અને પ્રેરણા મંડળ દ્વારા પાંચ દિવસીય ગણેશજીની સ્થાપના થઇ છે. મરોલી માછીવાડ ચા રાજા શીવ મંડળ દ્વારા સતત 29મા વર્ષે ગણેશ બાપાની લાગણી પૂર્વક પૂર્ણ કરીયે છે. પાંચ દિવસ બાપ્પાની સેવા કરવાનો અનેરો લહાવો તમામને મળે એ માટે પાંચેય મંડળો દ્વારા અલગ અલગ દિવસે ભંડારો રાખીને મહાપ્રસાદીનું આયોજન કરાઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ