તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીગામનો યુવાન DYSP બનતા ગૌરવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભીલાડ | ઉમરગામ તાલુકા ના સરીગામ ખાતે રહી શિક્ષણ મેળવેલ સંજય કે રાય ને પોલીસ વિભાગ માં બઢતી મળી છે.વર્ષ 2001 બેચ ના પીએસઆઈ સંજય કે રાય ને 2009 માં પીઆઇ તરીકે બઢતી સાથે રાજકોટ બદલી થઈ હતી.પોલોસ વિભાગ દ્વારા શુક્રવાર ના રોજ પોલીસ ખાતા માં પ્રમોશન આપવામાં આવ્યું હતું.જેમાં સંજય કે રાય ને 2018 માં ડીવાઈએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.જેમને તાપી જિલ્લા ના વ્યારા ખાતે ફરજ સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...