• Home
  • Daxin Gujarat
  • Valsad District
  • Umbergaon
  • Umbergaon - વાપી| ઉમરગામ તાલુકાના સંજાણ ટીંભી કોળીવાડમાં રહેતા જયેશ અમ્રતભાઇ હળપતિ

વાપી| ઉમરગામ તાલુકાના સંજાણ ટીંભી કોળીવાડમાં રહેતા જયેશ અમ્રતભાઇ હળપતિ

વાપી| ઉમરગામ તાલુકાના સંજાણ ટીંભી કોળીવાડમાં રહેતા જયેશ અમ્રતભાઇ હળપતિ ઉ.વ.30 એ રવિવારે સવારે ઘરની અંદર અગમ્ય...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Umbergaon - વાપી| ઉમરગામ તાલુકાના સંજાણ ટીંભી કોળીવાડમાં રહેતા જયેશ અમ્રતભાઇ હળપતિ
વાપી| ઉમરગામ તાલુકાના સંજાણ ટીંભી કોળીવાડમાં રહેતા જયેશ અમ્રતભાઇ હળપતિ ઉ.વ.30 એ રવિવારે સવારે ઘરની અંદર અગમ્ય કારણસર ફાસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે ભીલાડની શ્રીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે વધુ સારવાર માટે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાતા આઇસીયુ વિભાગમાં દાખલ કરાયા હતા. જ્યાં જયેશભાઇ મોડી સાંજ સુધી ભાનમાં ન આવતા હોસ્પિટલે આ અંગે વાપી જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી.

X
Umbergaon - વાપી| ઉમરગામ તાલુકાના સંજાણ ટીંભી કોળીવાડમાં રહેતા જયેશ અમ્રતભાઇ હળપતિ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App