• Gujarati News
  • {શંકાસ્પદ ભરતી રોકવા સરપંચે િશક્ષણ વિભાગને રજૂઆત કરી

{શંકાસ્પદ ભરતી રોકવા સરપંચે િશક્ષણ વિભાગને રજૂઆત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{શંકાસ્પદ ભરતી રોકવા સરપંચે િશક્ષણ વિભાગને રજૂઆત કરી

{અગાઉ આચાર્ય પંકજ પરમાર અને સરપંચ વચ્ચે બબાલ થઇ હતી

ભાસ્કરન્યૂઝ. ઉમરગામ

નારગોલગામે આવેલી એન.એમ. ટાટા વાિડયા હાઇસ્કૂલમાં છેલ્લા કેટલાક વર્ષોથી શાળમાં કરાતી િશક્ષકોની ભરતી પ્રક્રિયામાં સ્થાિનકોને અન્યાય કરી લાગતા વળળગતાઓની ભરતી સામે ગામના સરપંચ જયેશ બારીયાએ ગાંધીનગર િશક્ષણ મંત્રાલય સહિત િવવિધ ખાતાને ફરિયાદ કરી છે.

105 વર્ષથી વધુ સમયથી પારસી એસોસીએશન સંચાિલત એન.એમ.ટાટા વાિડયા હાઇસ્કૂલ કાર્યરત છે. છેલ્લા 12 વર્ષથી શાળાના આચાર્ય તરીકે પ
{શંકાસ્પદ ભરતી રોકવા સરપંચે િશક્ષણ વિભાગને રજૂઆત કરી

{અગાઉ આચાર્ય પંકજ પરમાર અને સરપંચ વચ્ચે બબાલ થઇ હતી

ભાસ્કરન્યૂઝ. ઉમરગામ

નારગોલગામે આવેલી એન.એમ. ટાટા વાિડયા હાઇસ્કૂલમાં છેલ્લા કેટલાક વર્ષોથી શાળમાં કરાતી િશક્ષકોની ભરતી પ્રક્રિયામાં સ્થાિનકોને અન્યાય કરી લાગતા વળળગતાઓની ભરતી સામે ગામના સરપંચ જયેશ બારીયાએ ગાંધીનગર િશક્ષણ મંત્રાલય સહિત િવવિધ ખાતાને ફરિયાદ કરી છે.

105 વર્ષથી વધુ સમયથી પારસી એસોસીએશન સંચાિલત એન.એમ.ટાટા વાિડયા હાઇસ્કૂલ કાર્યરત છે. છેલ્લા 12 વર્ષથી શાળાના આચાર્ય તરીકે પંકજ પરમાર (રાજપૂત) જવાબદારી સંભાળી રહ્યા છે. પંકજભાઇ શાળાના આચાર્ય બન્યા ત્યારથી શાળમાં ખાલી પડતી િશક્ષકની જગ્યા પુરવા માટે થતી િશક્ષકોની ભરતીમાં આચાર્ય ટ્રસ્ટીઓ સાથે વગ વાપરી પોતાના સગા વહાલાની િનમણૂંક કરી રહ્યા હોવાનું આક્ષેપ સરપંચે ફરિયાદમાં કર્યો છે. હાલમાં વાિડયા શાળામાં 80 ટકા રાજપૂત સમાજના િશક્ષકો તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેની સામે િશક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડસમા, કલેકટર, ડીઈઓ, સંાસદ અને ધારાસભ્યને ફરિયાદ કરી છે.

નારગોલના સરપંચ અમારા િવરોધી છે. આવી અનેક ફરિયાદ તેમણે કરી શાળાને બદનામ કરવામાં તેઓને રસ છે. > જુબીનદાદીબા ફટાકીયા, ટ્રસ્ટી

સરપંચ અમારા વિરોધી

વાિડયા સ્કૂલમાં િશક્ષકોની ભરતી પ્રક્રિયામાં ગોબાચારી સામે ફરિયાદ

સરપંચની ફરિયાદ તદન પાયાવિહોણી છે. વારંવાર સરપંચ આવું કેમ કરે છે, તેની ખબર નથી. રહી વાત ભરતીની તો તેમાં શિક્ષણ ખાતાની એનઓસી લઈ, જાહેરાત આપી મેરિટ પ્રમાણે તંદુરસ્ત અને પાર્રદર્શક ભરતી કયે છે. > પંકજપરમાર, આચાર્ય

મેરિટ પ્રમાણે ભરતી