સીધી વાત શૈલેષપટેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ બજારમાં ટીવી શુટિંગ કરાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો

રીપોટીંગ કરવાગયેલી ટીમ ઉપર ડાયરેક્ટર દ્વારા દાદાગીરી કરતાં મામલો ઉશ્કેરાતા પેક અપ કરવામાં આવ્યું તથા સ્થળ ઉપર રીપોટીંગ કરવા ગયેલ ટીમ સામે ઉધ્ધતાઈ ભર્યુ વર્તન ટી.વી. સિરીયલના ડાયરેક્ટરે કરતાં મામલો પેચીદો બન્યો હતો. પત્રકારોએ ચીફ ઓફિસર તથા પાલિકાનાં પ્રમુખનો સંપર્ક કરતાં શુટિંગ પેક અપ કરાયું .

ગુંડા તત્વોનેસાથે રાખી બજારની દુકાન બંધ કરાવી રસ્તો રોકીપાલીકાની પરવાનગી વિનાં શુટિંગની શરૂઆત કરતાં દીવાળી જેવા તહેવાર નિમિત્તે ગ્રાહકોની મોસમમાં વેપારીઓનાં વેપારમાં ખોટ કરનાર આવા શુટિંગ કરનારાને બજાર વિસ્તારમાં પરવાનગી આપવી જોઈએ નહી તેમજ આજરોજ થયેલ વેપારીઓને નુકશાન બાબતે લેખિત આવેદન પત્ર ઉમરગામ વેપારી મંડળે આપ્યું હતું.

સીઓની મંજુરીથી સભ્યોમાં નારાજગી

ડાયરેક્ટરની દાદાગીરીથી વેપારીઓ નારાજ

િદવ્ય ભાસ્કરે કરીરામ સિંઘ સાથે કરી સીધી વાત

િદવ્ય ભાસ્કરે કરીશૈલેષ પટેલ સાથે કરી સીધી વાત

{ શુટિંગ બાબતે પાલીકાનાં કોર્પોરેટરોમાં શું નારાજગી છે?

પાલીકાવિસ્તારમાં નગરજનો અને વેપારીઓને કનડગત થાઈ તેવી રીતે શુટિંગ ચાલી રહ્યું છે જેનો વિરોધ થયા બાદ શુટિંગ કર્તા ઓની તરફેણમાં પાલીકાનાં (સી.ઓ) ચીફ ઓફિસરે પરવાનગી આપી કોર્પોરેટરોનું અપમાન કર્યું છે. જેથી મોટા ભાગનાં કોર્પોરેટરો માં નારાજગી જોવા મળી છે.

{ સિરીયલનું શુટિંગ ચાલી રહ્યું છે તેની મંજુરી આપી છે?

પાલીકાનાંઠરાવ મુજબ ફી વસુલી શુટિંગનો એક દિવસ પૂરતી શરતોને આધીન મંજુરી આપી છે.

{લોકોની ફરિયાદ છે તે બાબતે આપનું શું કહેવું છે ?

શુટિંગનીપરવાનગી શરતોને આધીન એક દિવસ પુરતી હતી. ફરિયાદો 50 થી વધુ મળી છે જેથી હવે પરવાનગી આપાશે નહીં.ઉમરગામપાિલકા વિસ્તારમાં મનોરંજન કર જમાં કરાવ્યા વિના તથા મંજુરી લીધા વિનાં સ્થાિનક લુખ્ખા અને મળ‌તીયાઓના ઈશારે ઉમરગામ શહેરનાં બજારોમાં દુકાન બંધ કરાવી ટ્રાફિક સમસ્યા ઉત્પન્ન કરી શરૂ કરેલ ટીવી સિરીયલનું શુંટીગનો વિવાદ દિવસભર ચાલ્યો હતો.

ઉમરગામનાં વૃન્દાવન સ્ટુડીયો ખાતે ફરમાતા હોય છે. જાણકારોનાં મત મુજબ મુંબઈનાં તેમજ અન્ય સ્ટુડીયોમાં શુટિંગ કરવાં કરતાં ઉમરગામનો વૃન્દાવન સ્ટુડીયો અતી સસ્તો પડે છે તેમાં પણ વધુ સસ્તુ પતાવવા હવે ફિલ્મ તથા સીરીયલનાં નિમાતાઓ કેટલાક સ્થાનીક મળતીયાઓના સહારે વૃન્દાવન સ્ટુડીયો બહાર એટલેકે ઉમરગામ શહેર, નારગોલ જેવા ગા