• Gujarati News
  • સરકારી િવનયન અને વાણિજય કોલેજ ભિલાડમાં વાર્ષિકોત્સવ

સરકારી િવનયન અને વાણિજય કોલેજ ભિલાડમાં વાર્ષિકોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| ઉમરગામનાસરકારી વિનયન અને વાણિજય કોલેજ ભિલાડમાં ગુરૂવારના રોજ વાર્ષિકોત્સવ અને પ્રમાણપત્ર વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપપ્રાગટ્ય પછી કોલેજના આચાર્ય ડો. આર.એમ.પાંડે સરવે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન નિલમ અને ડો. સોનલ એન.પ્રજાપતિએ કરી હતી.

આભારવિધિપ્રાધ્યાપકદીપેશ કે કામડીએ કરી હતી.