• Gujarati News
  • ઉમરગામતાલુકાના સરીગામ ખાતે સરકારની વિવિધ યોજનાથી વિકાસની એક નવી

ઉમરગામતાલુકાના સરીગામ ખાતે સરકારની વિવિધ યોજનાથી વિકાસની એક નવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉમરગામતાલુકાના સરીગામ ખાતે સરકારની વિવિધ યોજનાથી વિકાસની એક નવી દીશા બની છે. સરીગામથી કાલય જતા માર્ગ માટે રૂપિયા 13.30 કરોડ, રૂપિયા 3 લાખના ખર્ચે અયપ્પા મંદિર, રૂપિયા 15 લાખના ખર્ચે લક્ષ્મી વિદ્યાપીઠ તરફ જતો માર્ગ, રૂપિયા 1 કરોડના ખર્ચે બજારથી બાયપાસ સી.સી.રોડ, 10 લાખ ભંડારવાડ, રૂપિયા 12.50 લાખ અર્બન વિસ્તારની ગટર, રૂપિયા 1.20 કરોડ પાણી પુરવઠા માટે રૂપિયા 40 લાખ ગોવન વાડી તરફ જતો માર્ગનું નવીનીકરણ થશે જે લઈ ગામવાસીઓમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.





જર્જરીત માર્ગના નવિનીકરણથી લોકોમાં ખુશાલી