• Gujarati News
  • ઉમરગામ ફાર્મ હાઉસમાં થી મોબાઈલ ચોરાયો

ઉમરગામ ફાર્મ હાઉસમાં થી મોબાઈલ ચોરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ| ઉમરગામદહેરી રોડ કોસ્ટલ હાઈવે ઉપર આવેલ એક ફાર્મ હાઉસમાં ગત રાત્રે કોઈ ઈસમે પ્રવેશી કીચનમાં મુકેલ માઈક્રોમેક્ષ મોબાઈલ રૂા.6000/- ની ચોરી કરી ગયાની ફરિયાદ રૂપેશ સુકનભાઈ ગુર્વે પોલીસ મથકે નોંધાવી હતી.