• Gujarati News
  • ઉમરગામની કંપનીમાં ચોરી કરનાર ઝડપાયો

ઉમરગામની કંપનીમાં ચોરી કરનાર ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| ઉમરગામજીઆઇડીસીમાં આવેલી બીઆર કંપનીમાંથી બે વર્ષ અગાઉ ~ 93 હજારના કોપર સ્ક્રેપની ચોરી કરનાર આરોપીને સોમવારે જિલ્લા એલસીબી ટીમે સંજાણ ખાતેથી ઝડપી લીધો હતો. બાતમીના આધારે કંપનીમાં ચોરી કરનાર ફૈયાઝ ખાલીદ સૈયદખાન રહે. કરવડ નવી નગરીને ધરપકડ કરીને ઉમરગામ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ન્યૂઝ ઇન બોક્સ