• Gujarati News
  • સંજાણ ખતલવાડા મુખ્ય ર્માંગની ધીમી કામગીરીને લઇ લોકો માં નારાજગી

સંજાણ -ખતલવાડા મુખ્ય ર્માંગની ધીમી કામગીરીને લઇ લોકો માં નારાજગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ| સંજાણથી ખતલવાડા સુધીનો મુખ્ય માર્ગને પહોળો કરવાની કામગીરાીનો આરંભ ચોમાસા પુર્વે ખતલવાડા ભગવતી વિસ્તારથી અાંરભ કરવામાં આવ્યો હતો.જવાબદાર એજન્સીની બેદરકારી તેમજ મંદગતીથી કામગીરી કરવાની નીતીનાં કારણે સંજાણથી ખતલવાડા સુઘીનો માર્ગની કામગીરી સમયસર પુરી કરેલા રાહદારીઓ ભાડે અગવડ અનુભવી રહ્યા છે.ગણતરીના મજુરો તેમજ જરૂરી સાધન મશીનરી વિનાં ગોકુળ ગાયની ગતિએ હાલ કામગીરી ચાલી રહી છે .જે ક્યારે પતશે કે પછી વઘુ એક ચોમાસાની મોસમ પુરી થવાની રાહ જોવી પડશે તેમ લોકોમાં ચર્ચા થઇ રહી છેે.જેથી સતવારે પુર ઝડપે માર્ગની કામગીરી પુરી કરવામાં આવે તેવી માંગ લોકોમાં જોવા રહી છે.