તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • લવાછાના વિધાર્થીઓ એથ્લેટિક્સમાં રાજ્યકક્ષાએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવાછાના વિધાર્થીઓ એથ્લેટિક્સમાં રાજ્યકક્ષાએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે.બી.ડાયમન્ડ સ્કૂલ, લસકાણા ખાતે તા . 8-9-2016 ના રોજ યોજવામાં આવેલ જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ઝેડ. એમ. પટેલ વિધાલય, લવાછાના વિધાર્થી સતિષકુમાર ડાહ્યાભાઈ પટેલ (ધોરણ 12), U 19 જિલ્લા કક્ષાએ ઉંચીકુદમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે વિધાર્થીની જીનલકુમારી જગદીશભાઈ પટેલ (ધોરણ 12) U 19 માં 5,000 મી.દોડ અને 5,000 મી. જલકચાલમાં બે સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. શાળાના વ્યાયામ શિક્ષકો ગિરીશભાઈ પટેલ તથા ભરતભાઇ પટેલે તેમણે માર્ગદર્શન આપ્યું હતુ. શાળા પરિવાર વતી શાળાના આચાર્ય કિશોરભાઇ પટેલે વિધાર્થીને રાજ્યકક્ષાએ પણ સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો