તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કહેવાય છે કે પક્ષીઓ પોતાનો માળો વૃક્ષો પર બાંધી આશ્રય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કહેવાય છે કે પક્ષીઓ પોતાનો માળો વૃક્ષો પર બાંધી આશ્રય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કહેવાય છે કે પક્ષીઓ પોતાનો માળો વૃક્ષો પર બાંધી આશ્રય લેતા હોય છે. આખો દિવસ ખોરાકની શોધમાં હોય છે અને સાંજે ફરી પોતાના માળા માં આવી જાય છે, ત્યારે ટકારમાંગામે એક વૃક્ષ ઉપર પંખીડાઓએ સમુહમાં ભેગા થઈ વાતોનો ચારો જમાવ્યો હોય તે મનોહર દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું. તસવીર: મહેન્દ્રસિંહ માંગરોલા

પંખીડાઓની સામૂહિક બેઠકોથી શોભતું આખું વૃક્ષ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો