• Gujarati News
  • National
  • ગ્રામીણ ટપાલ કર્મચારીઓનો માંગણી સાથે ધરણાં કાર્યક્રમ

ગ્રામીણ ટપાલ કર્મચારીઓનો માંગણી સાથે ધરણાં કાર્યક્રમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્યવિસ્તારોમાં સેવા આપતા ગ્રામીણ ટપાલ કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીનાં સમર્થનમાં એક દિવસના ધરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અંગે મળેલ વિગત મુજબ દેશભરનાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા ટપાલ કર્મચારીઓનાં હક માટે ગ્રામીણ ડાક યુનિયન નામનું યુનિયન કાર્ય કરે છે. યુનિયન દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓ બાબતે અવારનવાર ભારત સરકારમાં રજુઆત કરવામાં આવે છે પરંતુ સરકાર પક્ષે કર્મચારીઓની માંગણી બાબતે આંખ આડા કાન કરવામાં આવે છે. હાલમાં પણ ડાક કર્મચારીઓને સાતમા પગાર પંચે જાહેર અનુસંધાનપાના નં. 2

સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવવાની મુખ્ય માંગણી

અન્ય સમાચારો પણ છે...