પહેલા પાનાનું અનુસંધાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પી.આઈલોકોને હાથે ચઢી ગયા હતા. જેથી ગ્રામજનોએ તેમનો ઘેરાવો કરી જમીન સંપાદન નહીં કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. અધિકારીઓ ને ગ્રામજનોએ ઘેરી લીધા હોય હકીકતની જાણ થતાં ઉકાઈ પોલીસ સોનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ગ્રામજનોએ નમતું મૂકતાં લેખિતમાં બાંહેધરી લીધી હતી. કે જીએસઇસીએલ, ઉકાઈ તરફથી જણાવવામાં આવે છે કે કોઈપણ સંજોગમા વાગદા, નવિવસાહત વાગદા, ઘોડાગામ અને દુમદાની જમીન કાયમી ધોરણે ખાલી કરવામાં નહીં આવશે. વાગદા ગામના સરપંચને સંબોધીને થર્મલ પાવરના મુખ્ય ઇજનેર દ્વારા લેખિતમાં ખાત્રી આપ્યા બાદ ત્યાંથી અધિકારીઓને જવા દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...