તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોનગઢ | વડદાપ્ર ઉમરદા ગામે આવેલ ઉપલું ફળીયુ મુકામે આગામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ | વડદાપ્ર ઉમરદા ગામે આવેલ ઉપલું ફળીયુ મુકામે આગામી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ | વડદાપ્ર ઉમરદા ગામે આવેલ ઉપલું ફળીયુ મુકામે આગામી 25/03/2017 ને શનીવારનાં દિવસે શ્રી મોક્ષ માર્ગ મંડળ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ (કેમ્પ)નું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ આંખના દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવશે અને ચશ્મા પણ રાહત દરે આપવામાં આવશે. કેમ્પનું સ્થાન વડદા પ્ર ઉમરદાનું ઉપલું ફળિયું અને સમય સવારે નવથી બપોરે ત્રણ સુધીનો છે. અંગેની વધુ વિગત મેળવવા ગામના શિક્ષક એવા દિનેશભાઇનો સંપર્ક કરવા જણાવાયું છે.

25મીએ વડદા પ્ર ઉમરદા ગામે નેત્ર ચિકિત્સા કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો