તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોનગઢ પંથક સહિત સમગ્ર તાપી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વાવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ પંથક સહિત સમગ્ર તાપી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ પંથક સહિત સમગ્ર તાપી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રો ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાઇ ગયા છે. તાપી જિલ્લામાં ખાસ કરીને જુવાર, ડાંગર, તુવેર અને કઠોળ,મગફળી તથા શાકભાજી જેવા ખેતીપાક લેવામાં આવે છે. ઉપરોક્ત તસવીરમાં દોણ ગામે ખેડૂતોએ ડાંગરની રોપણી પુરજોશમાં હાથ ધરી હતી. તસવીર- ભાસ્કર

સોનગઢમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો