તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોનગઢ | આઝાદીપહેલાનાં વડોદરાનાં ગાયકવાડી રાજ્યનાં યશસ્વી મહારાજ સર સયાજીરાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ | આઝાદીપહેલાનાં વડોદરાનાં ગાયકવાડી રાજ્યનાં યશસ્વી મહારાજ સર સયાજીરાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ | આઝાદીપહેલાનાં વડોદરાનાં ગાયકવાડી રાજ્યનાં યશસ્વી મહારાજ સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની 17મી માર્ચે જન્મજયંતિ આવતી હોય નગરજનોએ એમની પ્રતિમા પર પુષ્પો વડે આદરાંજલી અર્પણ કરી હતી. સોનગઢ નગરમાં બરોડા સ્ટેટના કર્ણધાર એવા સર સયાજીરાવ ગાયકવાડની 154મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. નિમિત્તે સોનગઢ શહેર મિત્ર મંડળના સભ્યો તથા અગ્રણી નાગરિકોના હસ્તે બસ સ્ટેન્ડ સ્થિત સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. પ્રસંગે વક્તાઓ દ્વારા એમની જીવન ઝરમર વર્ણવામાં આવી હતી.

સયાજીરાવ ગાયકવાડની 154મી જન્મજયંતિ ઉજવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો