તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢ| સોનગઢખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા વ્યારા પ્રાંતના ગરીબ

સોનગઢ| સોનગઢખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા વ્યારા પ્રાંતના ગરીબ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ| સોનગઢખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા વ્યારા પ્રાંતના ગરીબ કલ્યાણ મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી, વ્યારા દ્વારા લોકોપયોગી યોજનાકીય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાપી જિલ્લાના સોનગઢ ખાતે વ્યારા પ્રાંતમાં સમાવિષ્ઠ સોનગઢ, વ્યારા, વાલોડ અને ડૉલવણ તાલુકાના લાભાર્થીઓ માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી, વ્યારા દ્વારા રાજય સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓ તેમજ અન્ય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી, વ્યારા દ્વારા વિતરણ કરવામાં આવેલા સાહિત્યને લાભાર્થીઓ અને પ્રજજનોને વ્યાપક પ્રતિસાદ આપ્યો હતો.

સોનગઢના ગરીબ કલ્યાણ મેળામાં માહિતી વિભાગ દ્વારા સાહિત્ય વિતરણ

અન્ય સમાચારો પણ છે...