તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુડ ન્યૂઝ

તેજસ આંખની હોસ્પિટલ દ્વારા ફ્રી નેત્રરોગ નિદાન સારવાર કેમ્પ

માંડવી | માંડવીદિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માંડવી દ્વારા 5મી ઓક્ટોબરના રોજ કામરેજ તાલુકાના ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ પોપીદોરા ખાતે 6 ઓક્ટોબરે બારડોલી તાલુકાના પ્રાથમિક શાળા ખોજ પારડી ને 7 ઓક્ટોબરે સોનગઢ તાલુકાની ખાંભલા આશ્રમશાળા અને 9 ઓક્ટોબર રોજ સોનગઢ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે નેત્ર રોગ નિદાન કેમ્પ રાખેલ છે. જેમાં આંકને લગતા તમામ રોગોની તપાસ કરવામાં આવશે. અને જરૂર જણાય તેમને હોસ્પિટલની ગાડીમાં લઈ જઈ ઓપરેશન કરી કેમ્પમાં સ્થળે બીજે દિવસે મુકી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...