તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લિસ્ટેડ બુટલેગરને 9 દિનનાં રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નામચીન બુટલેગર પિન્ટુ ભીમ રાવ ગડરીને ઓપરેશન ગ્રુપ દ્વારા શનિવારના રોજ બારડોલીના હિંડોલિયા ખાતે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. વોન્ટેડ બુટલેગર સુરત જિલ્લામાં 22 ગુના જ્યારે તાપી જિલ્લામાં 41 ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. જે આરોપી ને સોનગઢ કોર્ટ માં રજુ કરતા 09 દિવસ ના રિમાન્ડ મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...