તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાપી જિલ્લામાં 63 જેટલા તલાટીની બદલી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લામાં 63 જેટલા તલાટીની બદલી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લામાં 63 તલાટીઓની સામુહિક બદલી કરવામાં આ‌વતા વિસ્તારનકામોને અસર પહોચી છે.

તાપી જિલ્લા ખાતે જિલ્લા પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીઓની બદલી અંગેના ચર્ચાઓનો અંત આવી જતા આજરોજ તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ઉચ્છલ, નિઝર, સોનગઢ, કુકરમુંડા, ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતાં 63 તલાટી કમ મંત્રીઓની જિલ્લામાં આંતરીક બદલીનો ગંજીપો ચીપતા તાપી જિલ્લા ખાતે કહી ખુશી કહી ગમ જેવો માહોલ છવાયો હતો. તાપી જિલ્લા ખાતે 63 તલાટીઓની સામૂહિક બદલીના પગલે ગ્રામ્ય વિસ્તારના કામોમાં મુશ્કેલી ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો