તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા | ગુજરાતઆદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા માંડવી તેમજ સોનગઢ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા | ગુજરાતઆદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા માંડવી તેમજ સોનગઢ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | ગુજરાતઆદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા માંડવી તેમજ સોનગઢ પ્રયોજના વિસ્તારમાં સ્વરોજગારી યોજના હેઠળ ચેકોનું વિતરણ અંગેના કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા, કાંતિભાઈ ગામીત, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર અર્જુનભાઈ ચૌધરી, પ્રયોજના વહીવટદાર એસ. કે. રાઠોડ, રાજેન્દ્રસિંહ કુંવર, મહામંત્રી તાપી જિલ્લા ભાજપ, આસી. મેનેજર નિગમ, માંડવી મીલનભાઈ એન. સુણવા સહિતના ઉપસ્થિતીમાં પ્રયોજના કચેરી સોનગઢ અને પ્રયોજના કચેરી માંડવી વિસ્તારમાં આવતું કુલ 52 આદિજાતિના લાભાર્થીઓને વિવિધ રોજગારી મેળવવા હેતુસર 1,01,74,850 રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતાં.

આદિજાતિ વિકાસ કોર્પો. દ્વારા ચેકોનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો