તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તરૂણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધનાર યુવકની અટક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરૂણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધનાર યુવકની અટક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢનગર ખાતે રહેતા એક ઈસમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને બળજબરી પૂર્વક શરીર સબંધ દીધો હતો. જેના કારણે સગીરા ને ગર્ભ રહી જતા યુવક દ્વારા સગીરાને ગર્ભપાતની ગોળી ખવડાવી દીધી હતી. જે કારણે સગીરાને ગર્ભપાત થયા ગયો હતો. જે ઘટના અંગે વ્યારા પોલીસમાં સગીરાએ યુવક વિરુદ્ધ 3 માર્ચે વ્યારા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે પકરણમાં આરોપી યુવકની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સોનગઢ નગર ખાતે ઇસ્લામપુરામાં રહેતા સાજીદ ઉર્ફે ઇમરાન મોહમ્મદ રઉફખાન પઠાણ દ્વારા એક સગીરા યુવતી સાથે 3 વર્ષ અગાઉ પ્રેમસંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન ઇમરાન અવારનવાર યુવતી વ્યારા તરફ મળતો હતો અને એકલતાનો લાભ લાભ લઇ સગીરા સાથે બળ જબરીપૂર્વક શરીર સંબંધ દીધા હતો જેન કારણે સગીરા ગર્ભવતી થઇ ગઈ હતી. સગીરાએ ઇમરાનને બનાવ અંગે જાણ કરતા ઇમરાનને ગર્ભપાત કરવા અંગેની દવા સગીરાને આપી હતી. સગીરાએ તે દવા પી લેતા એકાએક પેટમાં દુખાવો ઉપડતા તેને સારવાર માટે અનુ. પાના નં. 2

પાપ છુપાવવા તરૂણીને ગોળીઓ પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો